સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2022 અન્વયે અરજી કરવા બાબત.
ભારત સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વ્યક્તિગત કે સંસ્થાન દ્વારા કરવામાં આવેલ અત્યંત સરાહનીય કામગીરી બદલ દર વર્ષે "સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર" નામક પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ઉક્ત પુરસ્કાર દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ, 23 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2022 માટેના પુરસ્કાર માટે ઓનલાઈન એપ્લિકેશન તા. 01/07/2021 થી 31/08/2021 દરમ્યાન કરવાની રહેશે. જેની સંપુર્ણ માહિતી નીચેની લીંક પરથી મળી રહેશે.
Sr. No. | Details | Download Link |
1. | સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2022 અન્વયે અરજી કરવા | |