• કલેક્ટર દ્વારા COVID - 19 અન્વયે નવસારીના નાગરિકો માટે આવશ્યક સુચનાઓ
  કલેક્ટર દ્વારા COVID - 19 અન્વયે નવસારીના નાગરિકો માટે આવશ્યક સુચનાઓ
 • >District Collector Navsari
  District Collector Navsari
 • Total Villages389
 • Literacy Rate84.78%
 • Total Talukas06
 • Population13,30,711
 • Sex Ratio961
 • area2,196 sq km
નવસારી જીલ્લા વિશે

10/1997 ના રોજ ગુજરાત સરકારે વલસાડ જીલ્લાને વિભાજીત કરી બે જીલ્લાઓ બનાવ્યા – વલસાડ અને નવસારી. નવ રચિત નવસારી જિલ્લો ગુજરાત રાજ્યની દક્ષિણી સરહદે અરેબિયન દરિયાકિનારે આવેલું છે. બલવાડા 20.35 થી 21.05 ઉત્તર અક્ષાંશ અને 72.43 થી 73.35 અંશ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ સૌથી નજીકનુ ગામ છે...

Learn more
Dignitaries
 • શ્રી ભુપેન્દ્ર પટેલ
  શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
  માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત
  FacebookTwitter
 • શ્રી રાજેન્દ્ર ત્રિવેદી
  શ્રી રાજેન્દ્ર ત્રિવેદી
  માનનીય મહેસૂલ મંત્રીશ્રી, ગુજરાત
  Facebook Twitter
 • શ્રી અમિત પ્રકાશ યાદવ, આઈ.એ.એસ
  શ્રી અમિત પ્રકાશ યાદવ, આઈ.એ.એસ.
  કલેક્ટર, નવસારી
  FacebookTwitter
  સંદેશ વાંચો

જનસેવા કેન્દ્ર

જનસેવા કેન્દ્ર એ જિલ્લા કક્ષાએ ટેક્નોલોજી અને સકારાત્મક વહીવટનું સમાયોજન છે જેનો મુખ્ય હેતુ પરંપરાગત વહીવટી પ્રણાલીના સ્થાને ઇ-ગવર્નન્સના માધ્યમથી જિલ્લા કક્ષાએ અસરકારક અને પેપર લેસ કાર્ય પદ્ધતિથી નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવાનો છે.

વધુ જાણો

૧૦૨ નાગરિકલક્ષી સેવાઓ

જનસેવા કેન્દ્રમાં એક જ સ્થળે ૧૦૨ નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેના વિભાગમાં તમને જરૂરી નાગરિકલક્ષી સેવા માટેનું ફોર્મ, આવશ્યક દસ્તાવેજોની યાદી તેમજ તે માટેનું જરૂરી માર્ગદર્શન મળી રહેશે.

પ્રમાણપત્ર

પ્રમાણપત્રની દર્શાવાયેલ દસ સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.

ફોજદારી

ફોજદારીની દર્શાવાયેલ છવીસ સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.

મહેસૂલ

મહેસૂલની દર્શાવાયેલ એકત્રીસ સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.

માહિતી અધિકાર

માહિતી અધિકારની દર્શાવાયેલ એક સેવા. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.

સમાજ સુરક્ષા

સમાજ સુરક્ષાની દર્શાવાયેલ એક સેવા. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.

પુરવઠા

પુરવઠાની દર્શાવાયેલ તેર સેવાઓ. તમારી જરૂરિયાતને અનુરૂપ સેવાની પસંદગી માટે તે સેવા પર ક્લીક કરો.